LYRICS of Ladkii Nii Vidaay

Romanised Title: Ladkii Nii Vidaay
Singer & Music : Chetan Fefar | Rahul Solanki
Author and Copyright Holder: Mahendra Dhirajlal Kamdar

Play

Hindi Lyrics English Lyrics

Gujarati Lyrics Song Explanation

જુઓ મારી લાગણીઓનો સહારો ગયો, મારા દિલની સરિતાનો કિનારો ગયો, જુઓ મારા અશ્રુનો લૂછનારો ગયો, જુઓ મારા હાસ્યનો એ ફુવારો ગયો, સાજનના સંગે એ ચાલી સસુરાલ, ચાલી ને એ રુમ-ઝુમ સથવારો ગયો, આંખોમાંથી અશ્રુનો દરિયો વહ્યો, જુઓ મારા હૃદયનો એ ટુકડો ગયો, લાડકીની વિદાય આવી, લાડકીની વિદાય આવી, સોનેરી બધાં મારા એ સપનાં ગયાં, મીઠો એ પરોઢનો વાયરો ગયો, સોનેરી અવસર એની વિદાયનો આ, એ સૂરજ ડૂબ્યો ને ચાંદો ઊગ્યો, સૂરજ ડૂબ્યો ને ચાંદો ઊગ્યો, લાડકીની વિદાય આવી, લાડકીની વિદાય આવી, લાડકીની વિદાય આવી, લાડકીની વિદાય આવી, હૃદય ખાલી ને આંખો ભરી છે મારી, ઘર શાંત થયું કે એનો ટહુકો ગયો, એક બાગ સૂનો થયો, બીજો મહેકી ગયો, આઘો આજે એનો પડછાયો થયો, આઘો આજે એનો પડછાયો થયો, લાડકીની વિદાય આવી, લાડકીની વિદાય આવી, લાડકીની વિદાય આવી, લાડકીની વિદાય આવી, હૃદયમાં રહી, તું નૈનથી ના વહી જા, હૃદયમાં દુ'આનો તો સાગર છલકાયો, માલિક તેં કેવો આ સંબંધ રચ્યો, કાલે હતો મારો, આજે પરાયો થયો, કાલે હતો મારો, આજે પરાયો થયો, લાડકીની વિદાય આવી, લાડકીની વિદાય આવી, લાડકીની વિદાય આવી, લાડકીની વિદાય આવી,

Meaning of Some Words
     

लागणीओ - emotions
सरिता - river
फुवारो - fountain
साजन - husband
ससुराल - husband and in-law's residence
रुम-झुम - graceful rhythmic walking
सथवारो - company, moral support
परोढ - dawn, morning
वायरो - breeze
सोनेरी अवसर - golden moments
टहूको - chirping as of birds
दु'आ - prayers and good wishes


Contact us

Jukox Music Private Limited

Registered Office

C-1901, Oberoi Sky City,
Dattapada Road, Borivali East,
Mumbai 400066, Maharashtra, India.

Corporate Office

A-206, Hari Om Plaza, M. G. Road,
Borivali East,
Mumbai 400066, Maharashtra, India.

DMCA.com Protection Status